કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેથી ની ભાજી

Photo of Methi bhaji by jigna jivani manek at BetterButter
0
1
0(0)
0

મેથી ની ભાજી

Aug-04-2018
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી ની ભાજી રેસીપી વિશે

સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ પુણી મેથીની ભાજી
  2. ૧/૪ ચમચી હીંગ
  3. ૧/૪ ચમચી હળદર
  4. ૧ ચમચી ધાણાજીરૂ
  5. ૧ ચમચી લાલ મરચું પાવડર
  6. ૩ ચમચી તેલ
  7. નીમક સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. મેથીની ભાજી વીણી ચોખ્ખા પાણીથી ધોઈ
  2. કુકરમાં તેલ ગરમ કરો
  3. તેમાં હીંગ મુકી ભાજી નો વઘાર કરી દો
  4. તેમાં હળદર ધાણાજીરું અને લાલ મરચું
  5. નીમક બધો મસાલો નાખી મીક્સ કરો અને
  6. તેમાં જરૂર પૂરતું પાણી નાખી કુકર બંધ કરી
  7. ૩&૪ સીટી કરો અને તૈયાર છે પોષ્ટીક
  8. મેથીની ભાજી
  9. તેમાં ચણાનો લોટ નાખી ને પણ બનાવી
  10. શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર