હોમ પેજ / રેસિપી / પાલખ ટીક્કી

Photo of Palak tikki by Kavi Nidhida at BetterButter
830
0
0.0(0)
0

પાલખ ટીક્કી

Aug-05-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલખ ટીક્કી રેસીપી વિશે

પાલખ અને બટેટા ની ટીક્કી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક ઝૂડી પાલખ
  2. 3 મોટા બાફેલા બટેટા
  3. 1 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર
  4. 2 ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ
  5. 1 ટેબલ સ્પૂન આદુ મરચા પેસ્ટ
  6. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  7. 2 ટેબલ સ્પૂન કોથમીર
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ½ ટી સ્પૂન ગરમ મસાલો
  10. શેલો ફ્રાય માટે તેલ

સૂચનાઓ

  1. પાલખ ને કાચી જ ક્રશ કરી ને પ્યુંરી બનાવી લો,
  2. બાફેલા બટેટા ને છુંદી ને તેમાં બધો મસાલો અને બ્રેડ ક્રમ્સ નાખી માવો બનાવી લો
  3. પાલખ ની પ્યુંરી મા કોર્ન ફ્લોર અને મીઠુ નાખી થોડુ જાડુ ખીરૂ બનાવી લો
  4. બટેટાના માવા માં થી મધ્યમ માપ ની ટીક્કી કર્યું છે બનાવી લો
  5. ટીક્કી ને પાલખ ના ખીરા માં બોળી ને
  6. નોન સ્ટિક તવા પર શેલો ફ્રાય કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર