BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાન ગુલકંદ પિસ્તાચીઓ આઈસ ક્રીમ.

Photo of Pan_gulknd_pistachio icecream. by Naina Bhojak at BetterButter
0
1
0(0)
0

પાન ગુલકંદ પિસ્તાચીઓ આઈસ ક્રીમ.

Aug-05-2018
Naina Bhojak
25 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન ગુલકંદ પિસ્તાચીઓ આઈસ ક્રીમ. રેસીપી વિશે

આ દીધી માં નાગરવેલ ના પાન જે આપણે મુખવાસ માં મીઠા પાન તરીકે ખાઈએ છીએ એ અને ગુલકંદ અને સાથે પિસ્તાનો પણ ઉપયોગ કરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. નાગરવેલ ના પાન ૪નંગ
  2. ફુલફેટ દૂધ ૫૦૦ગ્રામ
  3. ખાંડ ૧૨૫ગ્રામ
  4. સી એમ સી પાવડર ટી સ્પૂન
  5. જી એમ એસ પાવડર ટી સ્પૂન
  6. મિલ્ક પાવડર ૨ ટેબલસ્પૂન
  7. પિસ્તા ૫૦ગ્રામ
  8. ગુલકંદ ૨ ટેબલસ્પૂન
  9. લાલ/લિલી/પીળી ચેરી ૩ ટેબલસ્પૂન
  10. લીલો રંગ ૧/૪ (ચપટી)
  11. ઘર ની મલાઈ અડધો કપ

સૂચનાઓ

  1. દૂધ ને એક ઉભરો આવે એટલું ગરમ કરો
  2. મિલ્ક પાવડર ને અડધો કપ ઠંડા દૂધ માં ઓગાળી લો
  3. હવે બે ય જાતના પાવડર સી એમ સી
  4. અને જી એમ એસ ને ઠંડા મિલ્ક પાવડર
  5. ખાંડ એ બધું મિક્સ કરો
  6. કોલોર પણ મિલાવી દો
  7. પાન ને ધોઈને મિક્સઈ માં પીસી લો
  8. હવે પાન ની પેસ્ટ અને ગુલકંદ પણ દૂધ માં મિલાવી લો
  9. બધું એકસાથે ઘટ્ટ યહાય ત્યાં સુધી ઉકાળી લો
  10. હવે ઉકાળેલા દૂધ ને ઠંડુ થવા દો
  11. પછી એક ટીન માં ભરીને પહેલે થઈ હાઈકુલ
  12. કારેલ ફ્રિજ માં ફ્રીઝર માં ૫ કલાક માટે મૂકી દો
  13. ત્યારબાદ બહાર કાઢી ને આઈસ્ક્રીમ બેઝ માં
  14. મલાઈ ઉમેરી મિક્સઈ માં પીસી લો
  15. ફરી પાછું ૭ કલાક માટે ટીનમાં રેફી ને ઉપર થી
  16. પિસ્તા અને ચેરી ભભરાવીને ફ્રીઝર માં મૂકી દો
  17. પછી આ નો આપણી ફેમિલી અને ફ્રેન્ડ સાથે
  18. આનંદ માણો.
  19. તો તૈયાર છે યમ્મી એવો કૂલ કૂલ આઈસ્ક્રીમ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર