Photo of Tomato Pakoda by Rani Soni at BetterButter
1691
7
5.0(0)
0

Tomato Pakoda

Aug-05-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 નંગ ટોમેટા
  2. 1 કપ ચણા નો લોટ
  3. 1 નાની ચમચી હળદર પાવડર
  4. 1 નાની ચમચી ધાણા પાવડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1 નાની ચમચી ચાટ મસાલા
  7. 1/2 કપ લીલી ચટણી (કોથમીર,લસણ,મરચાં,મીઠું માંથી બનાવેલ)
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. ચણા નો લોટ માં હળદર પાવડર,ધાણા પાવડર, મીઠું નાંખી પાણી નાંખી મિડીયમ ખીરુ બનાવવું.
  2. ટામેટાં ની સ્લાઈસ કરવી લીલી ચટણી લગાવવી.
  3. ટમેટાનો ટુકડો લઈ ખીરા માં તળો.
  4. તેલ માં કુરકુરા થાય ત્યાં સુધી તળી લેવા .
  5. ઉપર ચાટ મસાલા ભભરાવી
  6. મનગમતી ચટણી જોડે ટામેટા ના ભજીયા પીરસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર