હોમ પેજ / રેસિપી / ઈઝી પાઈનેપલ કેક (વેજ)

Photo of Easy Pineapple Cake (veg) by Shaheda T. A. at BetterButter
46
1
0.0(0)
0

ઈઝી પાઈનેપલ કેક (વેજ)

Aug-05-2018
Shaheda T. A.
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈઝી પાઈનેપલ કેક (વેજ) રેસીપી વિશે

આ એક ખૂબ જ સરળ પાઈનેપલ કેક બનાવવાની રીત છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • અમેરિકન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો 1 કપ
  2. મીઠું 1/4 નાની ચમચી
  3. બેકીંગ પાવડર 1 1/2 નાની ચમચી
  4. ખાંડ 1/2 કપ
  5. પાઈનેપલ ક્રશ 3/4 કપ
  6. દૂધ 1/3 કપ (જરૂર મુજબ )

સૂચનાઓ

  1. એક બાઉલ માં બધી જ સામગ્રી લઈ મિક્સ કરી લો.
  2. જો મિશ્રણ વધારે પડતું ઘટ્ટ લાગે તો થોડુંક દૂધ નાખો અને મિક્સ કરો.
  3. ગ્રીસ કરેલ બેકીંગ પેન માં નાખી પ્રિહિટેડ ઓવેન માં 180 ડિગ્રી એ 25 થી28 મિનિટ માટે બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર