હોમ પેજ / રેસિપી / પપૈયા મરચાનો સંભારો

Photo of Papaya chilli sabharo by Devi Amlani at BetterButter
0
1
0(0)
0

પપૈયા મરચાનો સંભારો

Aug-06-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પપૈયા મરચાનો સંભારો રેસીપી વિશે

પપૈયા અને મરચાનો લોટવાળૉ સંભારો ખૂબ જ ફરશો અને સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી ચણાનો લોટ
  2. 200 ગ્રામ કાચું પપૈયું
  3. 100 ગ્રામ લીલા મરચાં
  4. 2 ચમચી તેલ
  5. 1 ચમચી હળદર
  6. ૧ ચમચી રાઈ
  7. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ ચણાને લોટને શેકી લો
  2. પપૈયા અને મરચાંને ચોરસ ટુકડામાં સમારી લો
  3. હવે એક પેનમાં તેલ લો તેમાં રાઈ અને હિંગ નાખો ત્યારબાદ હળદર મરચાં અને પપૈયા નાખીને થોડું પાણી નાખો અને એકદમ હલાવ્યા રાખો
  4. ત્યારબાદ ચણા નો લોટ નાખી હલાવો અને બેથી ત્રણ મિનિટ ઢાંકીને રાખો
  5. આ રીતે પપૈયા મરચાનો સંભારો તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર