હોમ પેજ / રેસિપી / કૈળા નું અથાણું

Photo of Kair aachar by Devi Amlani at BetterButter
560
0
0.0(0)
0

કૈળા નું અથાણું

Aug-06-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કૈળા નું અથાણું રેસીપી વિશે

આ અથાણું જરા પણ તીખું નથી અને બનાવતા દસથી પંદર દિવસ લાગે છે

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાથે ની સામગ્રી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 10

  1. 500 ગ્રામ કૈળા
  2. 1 વાટકો ખાટું પાણી
  3. 2 ચમચી મીઠું
  4. 2 ચમચી હળદર
  5. 2 ચમચી રાઈના કુરિયા
  6. 1 ચમચી હિંગ

સૂચનાઓ

  1. કૈળાને બેથી ત્રણ પાણી વડે ધોઈ લો
  2. હવે એક માટલીમાં ખાટું પાણી નાખો અને ત્યારબાદ તેમાં કૈળા નાખો
  3. આમ આટલી ઉપર સફેદ કપડું બાંધી લો અને તડકામાં ત્રણથી ચાર દિવસ રાખવું
  4. ત્રણ-ચાર દિવસ પછી સફેદ કપડું ખોલી હલાવો અને પાણી બદલાવીને પાછી કપડું બાંધી ત્રણ થી ચાર દિવસ તડકામાં રાખો
  5. ત્રણ થી ચાર દિવસ પછી કપડું ખોલીને જુઓ કૈળા પોચા પડી ગયા હોય અને કલર બદલાઈ ગયો હોય તો કાઢી લો
  6. હવે એક વાસણમાં તેલ લઈ તેમાં હિંગ નાખો અને ત્યારબાદ તેમાં રાયના કુરિયા નાખી હલાવો
  7. હવે આ મિશ્રણમાં કૈળાને મિક્સ કરો
  8. આ રીતે અથાણું તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર