મગ ની દાળ નો સૂપ. | Mag dal soup. Recipe in Gujarati

ના દ્વારા Naina Bhojak  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mag dal soup. by Naina Bhojak at BetterButter
મગ ની દાળ નો સૂપ.by Naina Bhojak
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

મગ ની દાળ નો સૂપ. વાનગીઓ

મગ ની દાળ નો સૂપ. Ingredients to make ( Ingredients to make Mag dal soup. Recipe in Gujarati )

 • મગ ની દાળ એક કપ
 • મીઠું સ્વાદ અનુસાર
 • હળદર અડધી ટી સ્પૂન
 • લીલું મરચું એક
 • લસન બે કળી
 • આદુ અડધો ટુકડો
 • લાલ મરચું ટી સ્પૂન
 • ટામેટું એક કાપેલું
 • જીરું અડધી ટી સ્પૂન
 • ઘી એક ટી સ્પૂન
 • લીંબુ નો રસ અડધું લીંબુ
 • સંચળ અડધી ટી સ્પૂન
 • પાણી ૩ કપ

How to make મગ ની દાળ નો સૂપ.

 1. મગ ની દળ ને ધોઈને અડધો કલાક ૩કપ પાણી માં પલાળી રાખો
 2. આદુ લસણ માર્ચ ની પેસ્ટ તૈયાર કરો
 3. હવે અડધો કલાલ પછી દાળ ને બીજા૩ કપ પાણી માં બાફી લો
 4. પલાળેલું પાણી કાઢી નાખવું
 5. દળ બફાય પછી એને હેન્ડ મિકસી કે સાદી વલોણી થી એકરસ કરો
 6. હવે ઉકળવા મુકો હળદર મીઠું અને ટામેટું નાખી દો
 7. એક વઘારીયા માં ઘી લઈ ગરમ કરો
 8. એમ જીરું તથા આદુ લસણ અને મરચુંની પેસ્ટ ઉમેરો
 9. હવે ૫થઈ ૧૦ મિનિટ ઉકાળો ઉપર થી ઘી અને કોથમીર નાખી પીવો
 10. તો તૈયાર છે મગ દળ નો હેલ્ધી સૂપ.

My Tip:

આ દાળ ની જેમ આખા મગ નો પણ સૂપ બનાવી શકાય છે.

Reviews for Mag dal soup. Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો