બ્રેડ ના કબાબ | bred na kabab Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of bred na kabab by Yashi Bhumi Kariya at BetterButter
બ્રેડ ના કબાબby Yashi Bhumi Kariya
  • તૈયારીનો સમય

    20

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    5

    લોકો

1

0

About bred na kabab Recipe in Gujarati

બ્રેડ ના કબાબ વાનગીઓ

બ્રેડ ના કબાબ Ingredients to make ( Ingredients to make bred na kabab Recipe in Gujarati )

  • બટેટા પાંચ નંગ
  • બ્રેડ છ નંગ
  • વર્મિશિલી સેવ એક નાની વાટકી
  • આદુ એક કટકો
  • મરચા ત્રણ નંગ
  • ધાણા ભાજી એક નાની વાટકી
  • મીઠું પ્રમાણ સર
  • ગરમ મસાલો નાની ચમચી
  • લાલ મરચા પાવડર એક ચમચી
  • હળદર અડધી ચમચી
  • લીંબુ અડધુ
  • ખાંડ એક ચમચી

How to make બ્રેડ ના કબાબ

  1. પેહલા બટેટા નો માવો કરવો તેમાં બ્રેડ નો ભુક્કો કરી ને નાખવો પછી મીઠું,લીંબુ,ખાંડ,,ધાણા ભાજી,ગરમ મસાલો,આદુ મરચાની પેસ્ટ,હળદર ,ચટણી નાખી કબાબ બનાવવા .
  2. ત્યાર છે કબાબ ,કબાબ ને સોસ યા ચટણી સાથે સર્વ કરવા.

My Tip:

બ્રેડ ના કબાબ ટેસ્ટી લાગે છે ,અચાનક ગેસ્ટ આવે તો જલ્દી થી બની જાય છે .

Reviews for bred na kabab Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો