હોમ પેજ / રેસિપી / તુરિયા નુ શાક

Photo of Turiya sabji by Aachal Jadeja at BetterButter
380
1
0.0(0)
0

તુરિયા નુ શાક

Aug-06-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તુરિયા નુ શાક રેસીપી વિશે

પૌષ્ટિક શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. તૂરીયા ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૪ ચમચી
  4. તેલ ૪ ચમચી
  5. જીરુ ૧/૪ ચમચી
  6. હીગં ચપટી

સૂચનાઓ

  1. સૌથી પહેલા તૂરીયા ની છાલ ઉતારી કટકા કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાંખો
  3. હળદર નાખી તૂરીયા વધારો
  4. ધીમા ગેસ પર ચઢવા દો
  5. ચઢી ગયા બાદ મીઠું અને લીંબુનો રસ ઉમેરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર