કાજૂ કેસર ક્રીમ | Cheshew saffron cream Recipe in Gujarati

ના દ્વારા Solanki Minaxi  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Cheshew saffron cream by Solanki Minaxi at BetterButter
કાજૂ કેસર ક્રીમby Solanki Minaxi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  3

  લોકો

2

0

About Cheshew saffron cream Recipe in Gujarati

કાજૂ કેસર ક્રીમ વાનગીઓ

કાજૂ કેસર ક્રીમ Ingredients to make ( Ingredients to make Cheshew saffron cream Recipe in Gujarati )

 • ૧/૨ કપ ઠંડી મલાઇ
 • ૨ ટેબલસ્પૂન કાજૂ
 • ૧ ટેબલસ્પૂન દૂધ
 • ચપટી કેસર
 • ૧/૪ ટી સ્પૂન ઈલાયચી પાવડર
 • ૩ ટેબલ સ્પૂન દળેલી ખાંડ
 • બુંદી નું લેયર બનાવવા માટે :-
 • ૨ ટેબલસ્પૂન મીઠી બુંદી
 • ૧ ટી સ્પૂન બદામ ની કતરણ
 • ૧ ટી સ્પૂન પિસ્તા ની કતરણ
 • ૧/૨ ટી સ્પૂન તૈયાર કરેલુ ક્રીમ
 • ૨ ટેબલસ્પૂન છીણેલું પનીર
 • સજાવવા માટે:-
 • બદામ ની કતરણ
 • પિસ્તા ની કતરણ
 • કેસર

How to make કાજૂ કેસર ક્રીમ

 1. મલાઈ,કાજૂ, મિલ્ક પાવડર, દૂધ ,કેસર , ઈલાયચી પાવડર, દળેલી ખાંડ ને મિક્સરમાં ક્રશ કરી લો
 2. બુંદી ,બદામ અને પીસ્તા ની કતરણ, તૈયાર કરેલુ ક્રીમ બધું મિક્સ કરી, મસળી લેવું
 3. ગ્લાસ માં પહેલા ક્રીમ નું મિશ્રણ લેવું, વચ્ચે બુંદી નું મિશ્રણ ભરવું
 4. ફરીથી ઉપર ક્રીમ નું લેયર કરી ,બદામ અને પિસ્તા ની કતરણ અને કેસર થી સજાવવું

Reviews for Cheshew saffron cream Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો