પૌવા ભરેલા ટામેટાં | pauva bharela tameta Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of pauva bharela tameta by Yashi Bhumi Kariya at BetterButter
પૌવા ભરેલા ટામેટાંby Yashi Bhumi Kariya
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  0

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

About pauva bharela tameta Recipe in Gujarati

પૌવા ભરેલા ટામેટાં વાનગીઓ

પૌવા ભરેલા ટામેટાં Ingredients to make ( Ingredients to make pauva bharela tameta Recipe in Gujarati )

 • પૌવા એક વાટકો
 • તેલ ત્રણ ચમચી
 • હિંગ ચપટી
 • મીઠું સ્વાદ મુજબ
 • હળદર અડધી ચમચી
 • લીંબુ નો રસ એક ચમચી
 • ગરમ મસાલો એક ચમચી
 • ધાણા જીરું
 • ધાણા ભાજી સુધારેલી બે ચમચી
 • રાય નાની અડધી ચમચી

How to make પૌવા ભરેલા ટામેટાં

 1. પૌવાને ધોઈ ને પાણી નિતારી ને રાય , હિંગ મૂકી વધારવા પછી તેમાં હળદર ,મીઠું,ગરમ મસાલો,લીંબુ નાખી મિક્સ કરવા પછી ટામેટા માં બે કાપા કરી અંદર એક ચમચી દહીં નાખી પૌવા ભરવા ,ફ્રિઝર માં ઠંડા કરવા મુકવા .

My Tip:

પૌવા ભરેલ ટામેટા ઠંડા હોય તો જ મજા આવશે માટે જમવા બેસીએ ત્યારેજ ફ્રિજ માંથી લેવા.

Reviews for pauva bharela tameta Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો