Open in app

મેથી ના રસિયા મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya6th Aug 2018

methi na rasiya muthiya ના વિશે

Ingredients to make methi na rasiya muthiya in gujarati

  • ચણા નો લોટ એક વાટકી
  • બાજરાનો લોટ ત્રણ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર અડધી ચમચી
  • લાલ મરચા પાવડર એક ચમચી
  • લીંબુ અડધું
  • તેલ મોણ માટે
  • ગરમ મસાલો સ્વાદ મુજબ
  • ધાણા ભાજી થોડીક
  • આદુ મરચાની પેસ્ટ અડધી ચમચી
  • મેથી ની ભાજી એક પણી
  • લસણ ની પેસ્ટ અડધી ચમચી
  • આમલી અડધો કપ
  • ગોળ ટેસ્ટ મુજબ

How to make methi na rasiya muthiya in gujarati

  1. મેથી ની ભાજી ઝીણી સમારી તેને ધોઈ ને તેમાં બાજરાનો લોટ,ચણાનો લોટ નાખો પછી તેમાં હળદર ,ચટણી,લાલ મરચાં પાવડર ,આદુ મરચાની પેસ્ટ,લસણ ની પેસ્ટ,ધાણા ભાજી ,મીઠું,ખાંડ ,સાજી ના ફુલ નાખી તેમાં તેલ નાખો ગરમ મસાલો નાખી મુઠીયા વળી શકે તેટલું પાણી નાખો પછી તેના મુઠીયા બનાવો .આમલી અને ગોળ ને પલાળી ને તેનું ખાટું ,મીઠું પાણી બનાવો તેમાં મીઠું ,લસણ ,આદુ મરચાની પેસ્ટ નાખો આ પાણી ઘાટું નહિ રાખવું તે એકદમ આછું રાખવું ,પછી તેલ મૂકી તેમાં રાય ,લીમડો મૂકી પાણી ને વધારો ઉકળી જાય તેમાં મુઠીયા નાખો ગરમ ગરમ ખાવા નહીંતર પાણી સોસાય જશે...

Reviews for methi na rasiya muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to methi na rasiya muthiya in gujarati

  • મેથી મુઠીયા

    3 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • મેથી ના ગોટા

    4 likes
  • મેથી ના ગોટા

    4 likes
  • મેથી ના થેપલા

    4 likes
  • મેથી ના ખાખરા

    2 likes