હોમ પેજ / રેસિપી / કેસર પિસ્તા દૂધ

Photo of Kesar Pista Milk by Hetal Shah at BetterButter
0
0
0(0)
0

કેસર પિસ્તા દૂધ

Aug-07-2018
Hetal Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર પિસ્તા દૂધ રેસીપી વિશે

વરસાદ ની ઠંડી માં ઉષ્મા આપતું પોષ્ટિક તેમજ ટેસ્ટી ગરમાગરમ દૂધ.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧ લિટર તાજુ દૂધ
  2. સાકર સ્વાદ અનુસાર
  3. ૧૫ જેટલા કેસર નાં તાતણાં ૨ ચમચી ગરમ દૂધ માં પલાળેલા
  4. નાની વાટકી પિસ્તા ની કતરણ ગરમ દૂધ માં પલાળેલું
  5. એલચી પાઉડર સ્વાદ અનુસર

સૂચનાઓ

  1. મોટી તપેલી માં દૂધ ગરમ કરવા મૂકો
  2. પેહલા ફાસ્ટ ગેસ...હુંફાળો આવે એટલે સ્લો ગેસ કરી ગરમ થવા દો
  3. બે હુફાળા થાય એટલી વાર ગરમ થવા દો
  4. પછી સ્વાદ અનુસાર સાકાર ઉમેરો
  5. પલાળેલું કેસર અને પિસ્તા નું દૂધ ઉમેરો
  6. એક હુફાળા સુધી ગરમ થવા દો
  7. ગેસ બંધ કરી એલચી પાઉડર ઉમેરો
  8. બરાબર હલાવી ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર