હોમ પેજ / રેસિપી / ટોપરાના ના લાડુ

Photo of toparana ladu by Yashi Bhumi Kariya at BetterButter
625
2
0.0(0)
0

ટોપરાના ના લાડુ

Aug-07-2018
Yashi Bhumi Kariya
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટોપરાના ના લાડુ રેસીપી વિશે

ટોપરા ના લાડુ ફરાળ માં પણ ખાય શકાય છે ફરાળ માં ખાવા હોય તો સફેદ બનાવવા .

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઝીણું ટોપરું એક વાટકી
  2. ખાંડ અડધી વાટકી
  3. ઘી બે ચમચી
  4. દૂધ નાનો કપ

સૂચનાઓ

  1. ટોપરા ના લાડુ જલ્દી બની જાય છે પહેલા દૂધ લય તેમાં ખાંડ નાખી ચાસણી કરવી એક તાર ની પછી તેમાં ઘી નાખી ગેસ બંધ કરવો નીચે ઉતારી તેમાં ટોપરું નાખવું ,મનગમતો શેપ આપી ટોપરા માં રગદોળવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર