Photo of puran by Yashi Bhumi Kariya at BetterButter
545
2
0.0(0)
0

પૂરણ

Aug-07-2018
Yashi Bhumi Kariya
30 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૂરણ રેસીપી વિશે

પૂરણ માંથી આપણે પૂરણ પુરી બનાવીયે શકીયે ,એકલું પૂરણ પણ સારું લાગે છે .

રેસીપી ટૈગ

  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. તુવેર ની દાળ બે વાટકા
  2. એકવાટકો ખાંડ
  3. એલચી એક નંગ
  4. ઘી બે ચમચી

સૂચનાઓ

  1. પૂરણ બનાવવાં માટે બે વાટકા તુવેર દાળ ને બાફવા મુકવી વધુ બાફવી નહિ પછી પાણી નિતારી ને તેમાં ખાંડ નાખવી ઘી પણ નાખી શકો પછી પૂરણ ને ધીમા ગેસે પકાવવું એકદમ કડક થાય પછી ગેસ બંધ કરવો એલચી નો ભુક્કો નાખી હલાવવું .
  2. પુરણ માંથી પૂરણ પુરી પણ બનાવી છે રોટલી માં અંદર પૂરણ ભરી ને વણી લીધી પછી ઘી થી સેકી છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર