મેંગો શિખંડ | mengo shikhand Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • mengo shikhand recipe in Gujarati, મેંગો શિખંડ, Yashi Bhumi Kariya
મેંગો શિખંડby Yashi Bhumi Kariya
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  8

  Hours
 • પીરસવું

  2

  લોકો

0

0

મેંગો શિખંડ વાનગીઓ

મેંગો શિખંડ Ingredients to make ( Ingredients to make mengo shikhand Recipe in Gujarati )

 • કેરી એક નંગ
 • ખાંડ અડધો કપ
 • દહીં ચાર વાટકા
 • બદામ બે નંગ

How to make મેંગો શિખંડ

 1. દહીં ને બાંધી દેવું આછા કપડામાં પછી સાવ પાણી નીકળી જાય પછી મસ્કો બની જાય પછી તેમાં દળેલી ખાંડ અને કેરી નો રસ નાખી બદામ નાખી ફ્રિજર માં સેટ કરવા મૂકવું ઉપર કેરી ના પીસ મુકવા
 2. કેરી નું શિખંડ ખુબ સારું બને છે .

My Tip:

મેંગો શિખંડ સારું લાગે છે તેવી જ રીતે ફ્રૂટ ના શિખંડ પણ બનાવી શકીયે .

Reviews for mengo shikhand Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો