BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંગો શિખંડ

Photo of mengo shikhand by Yashi Bhumi Kariya at BetterButter
0
2
0(0)
0

મેંગો શિખંડ

Aug-07-2018
Yashi Bhumi Kariya
25 મિનિટ
તૈયારી નો સમય
480 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો શિખંડ રેસીપી વિશે

મેંગો શિખંડ ખુબ સારું લાગે છે તે કેરી ની ઋતુ માં પુરી સાથે ખાવાની ખુબ મજા આવે છે .

રેસીપી ટૈગ

  • ફ્રીઝ કરવું
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. કેરી એક નંગ
  2. ખાંડ અડધો કપ
  3. દહીં ચાર વાટકા
  4. બદામ બે નંગ

સૂચનાઓ

  1. દહીં ને બાંધી દેવું આછા કપડામાં પછી સાવ પાણી નીકળી જાય પછી મસ્કો બની જાય પછી તેમાં દળેલી ખાંડ અને કેરી નો રસ નાખી બદામ નાખી ફ્રિજર માં સેટ કરવા મૂકવું ઉપર કેરી ના પીસ મુકવા
  2. કેરી નું શિખંડ ખુબ સારું બને છે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર