ભીંડા નું શાક | Veg lady finger Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Veg lady finger recipe in Gujarati, ભીંડા નું શાક, Urvashi Belani
ભીંડા નું શાકby Urvashi Belani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

0

0

ભીંડા નું શાક વાનગીઓ

ભીંડા નું શાક Ingredients to make ( Ingredients to make Veg lady finger Recipe in Gujarati )

  • 250ગ્રામ ભીંડા (સમારેલા)
  • 1 ચમચી તેલ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/4 ચમચી હળદર
  • સ્વાદાનુસાર મીઠું

How to make ભીંડા નું શાક

  1. તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખો.
  2. ભીંડા નાખી મિક્સ કરો.
  3. હળદર અને મીઠું નાખી મિક્સ કરો.
  4. ધીમી આંચ પર 5-7 મિનિટ રાખો
  5. ભીંડા ચઢી જાય ત્યારે લાલ મરચું અને ધાણા પાવડર નાખી મિક્સ કરો.
  6. ગરમ ગરમ રોટલી સાથે પીરસો.

My Tip:

ભીંડા માં ડુંગળી પણ નાખી શકાય છે.

Reviews for Veg lady finger Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો