કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Green Peas Cup Cakes

Photo of Green Peas Cup Cakes by Urvashi Belani at BetterButter
0
4
4(1)
0

Green Peas Cup Cakes

Aug-07-2018
Urvashi Belani
2 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • અમેરિકન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ લીલા વટાણા
  2. 2 ચમચા ઘી
  3. 1 અને 1/2 કપ મેંદો
  4. 1 કપ પીસેલી ખાંડ
  5. 1 ચમચી બેકિંગ પાવડર
  6. 1/4 ચમચી બેકિંગ સોડા
  7. 1/2 કપ મલાઈ
  8. 1/2 કપ મિલ્ક પાવડર
  9. 1/2 કપ દૂધ
  10. 1/2 ચમચી વેનીલા એસેન્સ

સૂચનાઓ

  1. વટાણા ને ઉકળતા પાણી માં નાખી 2-3 મિનિટ બાફી લો.
  2. પછી પાણી કાઢી મિક્સર માં દરદરુ પીસી લો.
  3. ઘી ગરમ કરી વટાણા નાખી ધીમી આંચ પર શેકો.
  4. રંગ થોડો બદલાઈ જાય પછી ગેસ બંદ કરી દો.
  5. મેંદા માં બેકિંગ પાવડર, બેકિંગ સોડા નાખી ચાળી લો.
  6. મલાઈ,ખાંડ અને મિલ્ક પાવડર નાખી બીટર થી મિક્સ કરો.
  7. તેમાં મેંદા વાળું મિશ્રણ,એસેન્સ અને દૂધ નાખી 2-3 મિનિટ બીટર થી બીટ કરો.
  8. વટાણા નાખી મિક્સ કરો.
  9. ગ્રીસ કરેલા કપ કેક મોલ્ડ માં નાખી પ્રિહિટ ઓવન માં 15 થી 20 મિનિટ સુધી 180 ડિગ્રી પર બેક કરો.
  10. ઉપર આઇસિંગ નું ફૂલ બનાવી ચેરી લગાવી સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Aug-07-2018
Neelam Barot   Aug-07-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર