હોમ પેજ / રેસિપી / પાપડ નું શાક

Photo of Papad veg by Urvashi Belani at BetterButter
594
1
0.0(0)
0

પાપડ નું શાક

Aug-07-2018
Urvashi Belani
1 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાપડ નું શાક રેસીપી વિશે

ઇન્સ્ટન્ટ બનતું પાપડ નું શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 1

  1. 1 ચમચો ઘી
  2. 2 પાપડ
  3. 1/4 ચમચી જીરું
  4. 1/4 ચમચી હિંગ
  5. 1/4 ચમચી લાલ મરચું
  6. 1/4 ચમચી ધાણા પાવડર
  7. 1/4 ચમચી હળદર
  8. સ્વાદાનુસાર નમક
  9. કોથમીર
  10. 1/2 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી પાણી નાખો.
  2. મરચું,હળદર,ધાણા પાવડર અને નમક નાખો.
  3. પાણી જ્યારે ઉકળે ત્યારે પાપડ ના ટુકડા નાખી 4-5 મિનિટ સુધી ઉકાળો.
  4. કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર