હોમ પેજ / રેસિપી / કોથમીર ની ચટણી

Photo of Coriander leaves chutney by Urvashi Belani at BetterButter
458
2
0.0(0)
0

કોથમીર ની ચટણી

Aug-07-2018
Urvashi Belani
2 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોથમીર ની ચટણી રેસીપી વિશે

કોથમીર ની ચટણી .....કોઇપણ પ્રકાર ની ચાટ ની જાન....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ સમારેલું કોથમીર
  2. 2 લીલા મરચા
  3. 1 નાનો ટુકડો આદુ
  4. 2-૩ કળી લસણ
  5. 1 ટામેટું
  6. 1 લીંબુ નો રસ
  7. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. બધી સામગ્રી ને મિક્સર ની જાર માં ભેગી કરો.
  2. થોડું પાણી નાખી પીસી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર