મકાઈ ના ઢોકળાં | Corn Dhokla Recipe in Gujarati

ના દ્વારા Rohini Rathi  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Corn Dhokla by Rohini Rathi at BetterButter
મકાઈ ના ઢોકળાંby Rohini Rathi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

5

0

મકાઈ ના ઢોકળાં વાનગીઓ

મકાઈ ના ઢોકળાં Ingredients to make ( Ingredients to make Corn Dhokla Recipe in Gujarati )

  • 1/2 કપ મીઠી મકાઈના દાણા
  • 1/2 કપ સોજી
  • 1/2 કપ તાજું દહીં
  • 1 / 2 કપ મકાઈનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી લીલા મરચાની પેસ્ટ
  • 1 1/2 ચમચી મીઠું
  • 1 લીંબુનો રસ
  • થાળી ને લગાડવા માટે તેલ
  • 1 મોટી ચમચી સમારેલાં કોથમીર

How to make મકાઈ ના ઢોકળાં

  1. મીઠી મકાઈના દાણા અને દહીં ને મિક્સર માં સરસ પેસ્ટ બનાવી લો.
  2. તેને બાઉલમાં કાઢી લો, સોજી, મકાઈ નો લોટ, મીઠું, લીલા મરચા પેસ્ટ અને ½ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  3. બાફતા પહેલા તેમાં સોડા, લીંબુના રસ અને 2 ચમચી જેટલું પાણી નાખી મિક્સ કરો.
  4. હવે બરાબર ફીણી નાખો પછી થાળી માં તેલ લગાવી તેમાં ખીરું રેડો.
  5. હવે ગરમ કરેલા ઢોકળિયા માં 10 મિનિટ વરાળ થી ચઢવાદો.
  6. ત્યારબાદ ચોરસ ટુકડાઓમાં કાપી અને ઉપર સમારેલાં કોથમીર નાખી પીરસો.

My Tip:

..

Reviews for Corn Dhokla Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો