હોમ પેજ / રેસિપી / ભરેલા મરચા.

Photo of bharela marcha by Yashi Bhumi Kariya at BetterButter
1426
3
0.0(0)
0

ભરેલા મરચા.

Aug-07-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા મરચા. રેસીપી વિશે

મરચાના શોખીન હોય તેનેઆ મરચા વધુ ભાવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 2

  1. ચાર મરચા
  2. ચણા નો લોટ
  3. અડધો કપ
  4. ખાંડ એક ચમચી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ગરમ મસાલો ચપટી
  7. ધાણા ભાજી થોડી
  8. તેલ એક ચમચી

સૂચનાઓ

  1. મરચા માં ચીર કરવી પછી ચણા નો લોટ માં મીઠું ,ખાંડ,ગરમ મસાલો, ધાણાભાજી,ધાણા જીરું નાખી થોડું તેલ નાખવું પછી તે મસાલો મરચા માં ભરવો પછી તે મરચા ને વરાળ માં બાફવા પછી તેલ મૂકી રાય તતડી જાય પછી મરચા ઉમેરવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર