હોમ પેજ / રેસિપી / અમાઈ વડા

Photo of Amai vada by Solanki Minaxi at BetterButter
487
1
0.0(0)
0

અમાઈ વડા

Aug-07-2018
Solanki Minaxi
70 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અમાઈ વડા રેસીપી વિશે

આ દક્ષિણ ભારતીય વાનગી છે, જે ત્યાં ની પ્રખ્યાત વાનગી માંથી એક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દક્ષિણ ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ પલાળેલી ચણા ની દાળ
  2. ૧/૨ કપ પલાળેલી અડદની દાળ
  3. ૨ નંગ લીલા મરચા
  4. ૧ આદુ નો ટુકડો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧ ટી સ્પૂન સુધારેલો મીઠો લીમડો
  7. ૧ ટેબલસ્પૂન સૂકા કોપરાનું છીણ
  8. ચપટી હિંગ
  9. ૧ ટી સ્પૂન સુધારેલા લીલા મરચા
  10. ૧ ટી સ્પૂન બારીક સુધારેલું લસણ
  11. ૧ બારીક સુધારેલી ડુંગળી

સૂચનાઓ

  1. અડદ ની દાળ અને ચણા ની દાળ ને ૧ કલાક પલાળી રાખો
  2. પછી તેમાં લીલાં મરચાં અને આદુનો ટુકડો નાખી મિક્સર માં કરકરુ દળવુ
  3. ત્યારબાદ તેમાં મીઠું , લસણ, ડુંગળી, લીમડો, કોપરાનું છીણ,અને લીલા મરચા નાખી મિક્સ કરી ફીણી લેવું
  4. વડા નો આકાર આપી ગરમ તેલમાં તળી લો
  5. ગરમા ગરમ વડા ને સાંભાર, ટમેટો કેચઅપ અને કોપરાની ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર