હોમ પેજ / રેસિપી / પાલક પનીર

Photo of palak panir by Yashi Bhumi Kariya at BetterButter
764
3
0.0(0)
0

પાલક પનીર

Aug-07-2018
Yashi Bhumi Kariya
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પનીર રેસીપી વિશે

પાલક પનીર ના શાક સાથે પરોઠા સારા લાગે છે પાલક નું શાક શરીર માટે પણ જરૂરી છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • ઉકાળવું
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. પાલક ની એક પણી
  2. આદુ મરચાની ની પેસ્ટ એક ચમચી
  3. હળદર અડધી ચમચી
  4. ધાણા ભાજી અડધી પણી
  5. મીઠું સ્વાદ મુજબ
  6. લીંબુ અડધું
  7. પનીર અડધી વાટકી

સૂચનાઓ

  1. પાલક ની ભાજી ને બાફી તેમાં આદુ,મરચાની પેસ્ટ લસણ ,મીઠું,ધાણા ભાજી ,નાખી ગ્રેવી કરવી જરૂર મુજબ નું પાણી નાખવું પછી પનીર ને તેલ માં તળી પાણી માં બોળી દેવું પછી ગ્રીન ગ્રેવી ને તેલ ગરમ મૂકી વઘારવી તેમાં પનીર નાખવું ધીમે ધીમે શાક નેઉકાળવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર