વણેલા ગાંઠિયા | vanela gathiya Recipe in Gujarati

ના દ્વારા Yashi Bhumi Kariya  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of vanela gathiya by Yashi Bhumi Kariya at BetterButter
વણેલા ગાંઠિયાby Yashi Bhumi Kariya
  • તૈયારીનો સમય

    15

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

વણેલા ગાંઠિયા વાનગીઓ

વણેલા ગાંઠિયા Ingredients to make ( Ingredients to make vanela gathiya Recipe in Gujarati )

  • ચણા નો લોટ બે વાટકા
  • મીઠું સ્વાદ મુજબ
  • સાજી ના ફુલ અડધી નાની ચમચી
  • તેલ તળવા માટે
  • મરી પાવડર ઍક ચમચી
  • અજમા અડધી ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

How to make વણેલા ગાંઠિયા

  1. ચણા ના લોટ માં મીઠું સાજી ના ફુલ ,અજમા નાખી નરમ લોટ બાંધવો પછી તેલ ગરમ મૂકી ગાંઠિયા ને હાથે થી વણવા તેલ ગરમ થાય પછી તળવા ધીમો રાખવો થાય જાય પછી મરી પાવડર છાંટવો.મરચા સાથે પીરસાવવા

My Tip:

ગાંઠિયા ગરમ હોય તો જ ભાવશે .

Reviews for vanela gathiya Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો