હોમ પેજ / રેસિપી / ચોળી નું શાક

Photo of Veg chawali by Urvashi Belani at BetterButter
1471
2
0.0(0)
0

ચોળી નું શાક

Aug-07-2018
Urvashi Belani
120 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોળી નું શાક રેસીપી વિશે

સૂકા ચોળા ને બાફી જીરા ટામેટા માં વઘારી શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ સૂકા ચોળા
  2. 2 ચમચા તેલ
  3. 1/2 ચમચી જીરું
  4. 1/4 ચમચી હિંગ
  5. 2 ટામેટા ની પેસ્ટ
  6. 2 બારીક કાપેલા લીલા મરચાં
  7. 1/4 ચમચી હળદર
  8. 1/2 ચમચી ધાણા પાવડર
  9. સ્વાદાનુસાર નમક
  10. કોથમીર

સૂચનાઓ

  1. ચોળા ને 2 કલાક પાણી માં પલાળી રાખો.
  2. હવે કુકર માં પાણી નાખી 4-5 સિટી વગાડી બાફો.
  3. તેલ ગરમ કરી જીરું, હિંગ ,લીલા મરચા નાખી ટામેટા ની પેસ્ટ નાખો.
  4. લાલ મરચું, હળદર,ધાણા પાવડર અને નમક નાખી બાફેલા ચોળા નાખો.
  5. જરૂરિયાત મુજબ પાણી નાખી ધીમી આંચ પર 5 મિનિટ રાખો.
  6. કોથમીર નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર