Open in app

ગરમર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  3 people
Yashi Bhumi Kariya7th Aug 2018

garmar ના વિશે

Ingredients to make garmar in gujarati

  • ગરમર અડધો કિલો
  • હળદર એક વાટકી
  • મીઠું એક વાટકી

How to make garmar in gujarati

  1. ગરમર ને ધોઈ ને છોલી પાણી માં નાખવી પછી હળદર ,મીઠું મિક્સ કરી ને ગરમર તેમાં ભેળવવી ખાટું પાણી નાખવું બાકી નું સાદું પાણી નાખી ડૂબાડૂબ રાખવી .

Reviews for garmar in gujarati (0)

No reviews yet.

Recipes similar to garmar in gujarati

  • ગરમર અને ડાળા નુ ખાટું અથાણું

    1 likes