હોમ પેજ / રેસિપી / વેસણ પાપડી

Photo of Gram flour papdi by Urvashi Belani at BetterButter
395
2
0.0(0)
0

વેસણ પાપડી

Aug-07-2018
Urvashi Belani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેસણ પાપડી રેસીપી વિશે

વેસણ માંથી બનાવેલી ક્રિસ્પી પાપડી.... ચા સાથે મઝા માણો...

રેસીપી ટૈગ

  • વેજ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ વેસણ
  2. 4 ચમચા તેલ
  3. 2 ચમચી લાલ મરચું
  4. સ્વાદાનુસાર નમક
  5. 1/2 ચમચી હિંગ
  6. 1/2 ચમચી જીરું
  7. 1/2 ચમચી અજમો
  8. 1/4 ચમચી હળદર
  9. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. વેસણ માં બધી સામગ્રી ભેગી કરી કઠણ લોટ બાંધો.
  2. આ લોટ માંથી નાની નાની પુરી વણી ગરમ તેલ માં તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર