હોમ પેજ / રેસિપી / ચિકન હલીમ

Photo of Chicken Haleem by Shaheda T. A. at BetterButter
1463
1
0.0(0)
0

ચિકન હલીમ

Aug-07-2018
Shaheda T. A.
12 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિકન હલીમ રેસીપી વિશે

મારી રીતે બનાવેલ હલીમ

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • હૈદરાબાદી
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • સૂપ

સામગ્રી સર્વિંગ: 4

  1. ચિકન 500 ગ્રામ
  2. આદુ લસણ ની પેસ્ટ 1 મોટી ચમચી
  3. કાંદા 1 સમારેલાં
  4. નમક સ્વાદ મુજબ
  5. તેલ 3 થી 4 મોટી ચમચી
  6. લીલાં મરચાં ની પેસ્ટ 1 1/2 નાની ચમચી
  7. લવિંગ 2
  8. એલચી 2
  9. તેજ પત્તા 1
  10. દારચીની 2 ઇંચ નો
  11. જીરા 1/2 નાની ચમચી
  12. ગરમ મસાલા 1 નાની ચમચી
  13. દળેલા ઘઉં 1 કપ (4 5 કલાક પાણી માં પલાળેલા)
  14. ચોખા, તુવેર અને ચણા ની દાળ 1/2 કપ (4 5 કલાક પાણી માં પલાળેલા)
  15. નમક સ્વાદ પ્રમાણે
  16. પાણી જરૂર મુજબ
  17. હલીમ મસાલા 2 મોટી ચમચી
  18. કોથમીર ગાર્નિશ માટે

સૂચનાઓ

  1. ઘઉં અને દાળ ને નમક અને 1 1/2 ગ્લાસ પાણી નાંખી પ્રેશર કુક કરો.
  2. ઠંડુ થઈ જાય એટલે મિકસી માં સ્મૂથ પીસી લો.
  3. કૂકરમાં તેલ ગરમ કરી કાંદા ને લાલ કરો. તેમાં બધાંજ મસાલા (હલીમ મસાલા સિવાય), આદુ લસણ પેસ્ટ અને ચિકન નાખી સાંતળો.
  4. 2 કપ પાણી નાંખી 5 થી 7 મિનિટ માટે પ્રેશર કુક કરો.
  5. હવે આમાં દાળ નું મિશ્રણ નાખી મિક્સ કરો.
  6. હલીમ મસાલો નાંખો.
  7. 5 થી7 મિનિટ પકાવો.
  8. કોથમીર થી ગાર્નિશ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર