હોમ પેજ / રેસિપી / મધ સફરજન પાઇ

Photo of Honey apple pie by Shaheda T. A. at BetterButter
955
0
0.0(0)
0

મધ સફરજન પાઇ

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મધ સફરજન પાઇ રેસીપી વિશે

હેલ્દી અને ટેસ્ટી ભૃન્સ

રેસીપી ટૈગ

  • લો કર્બ્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. પાઇ માટે:
  2. મેંદો 180 ગ્રામ
  3. માખણ 50 ગ્રામ
  4. ખાંડ 35 ગ્રામ
  5. ઈંડુ 1
  6. દૂધ 10 મિલી
  7. ફીલિંગ:
  8. મધ 3/4 કપ
  9. સફરજન 1 ઝીણાં સમારેલાં
  10. દારચીની પાવડર 1/2 નાની ચમચી

સૂચનાઓ

  1. પાઇ માટે:બાઉલમાં મેંદો, માખણ અને ખાંડ મિક્સ કરો.
  2. હવે ફેંટેલું ઈંડુ નાંખો પણ અડધું જ.
  3. દૂધ નાખી લોટ બાંધો.
  4. ઢાંકીને15 મિનિટ ફ્રિજમાં મુકો.
  5. ફીલિંગ: એક બાઉલમાં સફરજન અને મધ નાખી 85 થી7 મિનિટ પકવા દો.
  6. લોટ ના નાના પૂડા કરો.
  7. રોટલી વણો.
  8. મફીન ટ્રે માં નાખી શેપ આપો.
  9. વધારા નો ભાગ કાપી લો.
  10. ફીલિંગ ભરો.
  11. ક્રિસ ક્રોસ પેટર્ન થી ઢાંકી દો.
  12. ઈંડા ની બ્રશીંગ કરો.
  13. પ્રિહિટેડ ઓવેન માં180 ડિગ્રી એ 25 મિનિટ માટે બેક કરો.
  14. દારચીની પાવડર છાંટો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર