ગ્રીન ફિશ | Green fish Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Green fish by Shaheda T. A. at BetterButter
ગ્રીન ફિશby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

0

ગ્રીન ફિશ વાનગીઓ

ગ્રીન ફિશ Ingredients to make ( Ingredients to make Green fish Recipe in Gujarati )

 • ફિશ પીસ 8
 • આદું લસણ પેસ્ટ 1 નાની ચમચી
 • લીલા મરચાં ની પેસ્ટ 1 મોટી ચમચી
 • નમક સ્વાદ મુજબ
 • ગ્રીન મસાલા 1 નાની ચમચી
 • તેલ

How to make ગ્રીન ફિશ

 1. એક બાઉલમાં ફિશ લઇ એમાં બધી જ સામગ્રી મિક્સ કરી લો.
 2. ઢાંકીને10 મિનિટ ફ્રિજ માં મૂકી રાખો.
 3. પેનમાં તેલ નાંખો.
 4. ફિશ ને શેલો ફ્રાઈ કરો.

Reviews for Green fish Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો