હોમ પેજ / રેસિપી / મસૂર દાળ

Photo of Masoor daal by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

મસૂર દાળ

Aug-07-2018
Shaheda T. A.
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસૂર દાળ રેસીપી વિશે

હૈદરાબાદ ની ફેમસ મસૂર દાળ

રેસીપી ટૈગ

  • હૈદરાબાદી
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • સૂપ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. મસૂર દાળ 200 ગ્રામ (કલાક પાણી માં પલાળેલી)
  2. તેલ 2 મોટી ચમચી
  3. કાંદા 2 ઝીણાં સમારેલાં
  4. લીલા મરચાં 3 સ્લીટ કરેલા
  5. આદું લસણ પેસ્ટ 1 નાની ચમચી
  6. કડી પત્તાં 3 4
  7. ટામેટાં 2 ઝીણા સમારેલાં
  8. નમક સ્વાદ પ્રમાણે
  9. હળદર 3/4 નાની ચમચી
  10. પાણી 2 કપ
  11. કોથમીર

સૂચનાઓ

  1. કૂકરમાં તેલ નાખી લીલા મરચાં નાખો.
  2. કાંદા નાંખી ગોલ્ડન બ્રાઉન થવા દો.
  3. પછી આદું લસણ નાંખો.
  4. ટામેટા અને બધાં જ મસાલા નાખી સાંતળો.
  5. મસૂર દાળ નાંખી મિકસ કરો.
  6. પાણી નાંખો.
  7. બંધ કરી મધ્યમ તાપે 3 થી4 સિટિ આવવા દો.
  8. કોથમીર થી ગાર્નિશ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર