હોમ પેજ / રેસિપી / મેથી પટેટો સ્ટીક

Photo of Methi potato stick by Harsha Israni at BetterButter
417
1
0.0(0)
0

મેથી પટેટો સ્ટીક

Aug-07-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પટેટો સ્ટીક રેસીપી વિશે

મેથી પટેટો સ્ટીક બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ નંગ બાફેલા બટાકાનો માવો
  2. ૧ કપ તાજા બે્ડનો ભુક્કો
  3. ૧ નંગ શીમલા મરચુ(જીણુ સમારેલુ)
  4. ૧ નંગ ડુ઼ંગળી (જીણી સમારેલી)
  5. ૧/૨ કપ મેથી (જીણીસમારેલી )
  6. ૨ -૪ લીલા મરચા
  7. ૧ ચમચી લીંબુનો રસ
  8. ૨ ચમચી આદુ- લસણની પેસ્ટ
  9. મીઠુ જરુર મુજબ
  10. ૨ મોટા ચમચા કોનૅ ફલોર (મેંદો)
  11. ૧/૨ ચમચી ચીલી ફલેક્સ
  12. તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક બાઉલ લઈ તેમાં બટાકાનો માવો,બે્ડનો ભુક્કો,મેથી,આદુ-લસણની પેસ્ટ,ડુંગળી,શીમલા મરચુ,કોનૅ ફલોર, લીલા મરચા ,ચીલી ફલેક્સ ઉમેરી લોટ જેવુ બાંધો.
  2. હવે બાંધેલા લોટમાંથી જાડો રોટલો બટર પેપર પર વણીને તેમાંથી લાંબી સ્ટીક પીજા કટર વડે કાપી લો.
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેજ આંચે સ્ટીકને તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર