BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કોર્ન સબ્જી

Photo of Corn sabzi by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

કોર્ન સબ્જી

Aug-07-2018
Shaheda T. A.
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન સબ્જી રેસીપી વિશે

આ મારી ઇનોવેટિવ રેસીપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • મિડલ ઈસ્ટર્ન
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 4

  1. કોર્ન/મકાઈ 2 કપ (બોઇલ)
  2. લીલા કેપ્સિકમ 1/3 કપ
  3. પીળા કેપ્સિકમ 1/3 કપ
  4. ટામેટાં 1/3 કપ
  5. નમક સ્વાદ મુજબ
  6. કાળી મરી પાવડર 2 નાની ચમચી
  7. જીરા પાવડર 1 નાની ચમચી
  8. ગરમ મસાલો 1/2 નાની ચમચી
  9. લીલા મરચાં ની પેસ્ટ 1 નાની ચમચી
  10. તેલ 2 મોટી ચમચી
  11. પાણી 1/2 કપ
  12. કોથમીર સમારેલાં

સૂચનાઓ

  1. એક પેન માં તેલ નાંખી પીળી, લીલી કેપ્સિકમ નાખી સાંતળી લો.
  2. હવે એમાં બધા જ મસાલા નાખી મિક્સ કરી 2 મિનિટ માટે સાંતળી લો.
  3. હવે ટામેટાં, લીલા મરચાં ની પેસ્ટ અને નમક નાંખી મિક્સ કરો.
  4. હવે પાણી અને મકાઈ નાંખો.
  5. પાણી સુકાવા દો.
  6. કોથમીર થી ગાર્નિશ કરો.
  7. કોઈ પણ ગ્રેવી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર