Open in app

મેંગો આઈસ્ક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  8 people
Shaheda T. A.7th Aug 2018

Mengo icecream ના વિશે

Ingredients to make Mengo icecream in gujarati

  • કેરી 1 કિગ્રા અને 300 ગ્રામ (પીસીસ કરેલા)
  • કન્ડેન્સ્ડ મિલ્ક 1 ટીન
  • અમુલ ફ્રેશ ક્રિમ 1 પેકેટ 200 ગ્રામ
  • દૂધ1 કપ

How to make Mengo icecream in gujarati

  1. મિક્સરમાં કેરી ના પીસીસ ને પીસી લો.
  2. હવે એમાં દૂધ, કન્ડેન્સ્ડ મિલ્ક અને ફ્રેશ ક્રીમ નાંખી ધીમે ધીમે મિકસી માં પીસી લો.
  3. બે મોટા કન્ટેઇનર માં આ મિશ્રણને કાઢી લો.
  4. ઢાંકણ ઢાંકી આખી રાત ફ્રીઝર માં મૂકી રાખો.
  5. બીજે દિવસે સ્કૂપ થી બાઉલમાં કાઢી સર્વ કરો.

Reviews for Mengo icecream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mengo icecream in gujarati

  • મેંગો કરી

    2 likes
  • આઈસ્ક્રીમ

    0 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes