હોમ પેજ / રેસિપી / માલપુવા

Photo of Malpua by Shaheda T. A. at BetterButter
483
1
0.0(0)
0

માલપુવા

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માલપુવા રેસીપી વિશે

તહેવાર માટે ખાસ રેસીપી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પેન ફ્રાય
  • ઉકાળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. માવો 1/2 કપ
  2. દુધ 1 કપ
  3. મેંદો 3 /4 ચમચી
  4. ખાંડ 1/2 કપ
  5. પાણી 1 કપ
  6. ઘી 1 કપ

સૂચનાઓ

  1. એક વાસણમાં માવો અને દૂધ નાંખી સાંતળો.
  2. હવે મિશ્રણ ને ઠંડુ થવા દો.
  3. એમાં મેંદો નાંખી નોર્મલ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો.
  4. બીજી બાજુ ગેસ પર ખાંડ અને પાણી નાખી ચાસણી તૈયાર કરો.
  5. નોન સ્ટિક પેન માં ઘી નાખો.
  6. હવે 1 મોટી ચમચી જેટલું મિશ્રણ લઇ પેન માં નાખો.
  7. 2 3 મિનિટ બન્ને બાજુ ઑફ વહાઈટ થવા દો.
  8. માલપુવા ને તેલ માં થી કાઢી ચાસણી માં નાંખો.
  9. 2 3 મિનિટ ચાસણી માં રેહવા દો.
  10. ડ્રાય ફ્રૂટ્સ નાંખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર