હોમ પેજ / રેસિપી / ચિકન પહાડી

Photo of chicken pahadi by Shaheda T. A. at BetterButter
819
1
0.0(0)
0

ચિકન પહાડી

Aug-07-2018
Shaheda T. A.
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચિકન પહાડી રેસીપી વિશે

તહેવાર ની ખાસ રેસીપી

રેસીપી ટૈગ

  • ભારતીય

સામગ્રી સર્વિંગ: 4

  1. ચિકન 500 ગ્રામ (મોટા પીસીસ)
  2. આદુ લસણ ની પેસ્ટ 3 મોટી ચમચી
  3. લીંબુ રસ 1/2 કપ
  4. દહીં 1 કપ
  5. કાજુ 1/2 કપ
  6. ક્રીમ 1/2 કપ
  7. કોથમીર 1 કપ સમારેલાં
  8. નમક સ્વાદ પ્રમાણે
  9. લીલા મરચાં 7 થી 8
  10. ગ્રીન કલર 2 ચપટી
  11. માખણ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. કોથમીર, કાજુ અને લીલાં મરચાં ની પેસ્ટ બનાવો.
  2. મિક્સિંગ બાઉલમાં બધાં જ મસાલા નાંખી નિક્સ કરી લો.
  3. હવે ચિકન ના પીસીસી નાંખી 5 થી 6 કલાક માટે મેરીનેટ કરી લો.
  4. માઇક્રોવેવ માં ઉચ્ચ તાપમાને 18 થી 20 મિનિટ માટે કુક કરો.
  5. પેન માં માખણ નાંખી ચિકન ને શેલો ફ્રાઈ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર