હોમ પેજ / રેસિપી / ભીંડા બટાકા નુ શાક

Photo of Ladyfinger potato sabji by Devi Amlani at BetterButter
624
0
0.0(0)
0

ભીંડા બટાકા નુ શાક

Aug-07-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીંડા બટાકા નુ શાક રેસીપી વિશે

ભીંડા બટાકાનું શાક રોટલી અને ભાખરી સાથે સારું લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 બાઉલ ભીંડા સમારેલા
  2. 1 બાઉલ બટેટા સમારેલા
  3. 1 નંગ ટામેટું સમારેલું
  4. 1 ચમચી મરચુ પાવડર
  5. 2 ચમચી ધાણાજીરું પાઉડર
  6. 1 ચમચી મીઠું
  7. 4 ચમચી તેલ
  8. 1 ચમચી રાઈ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક નોન સ્ટીક પેન માં તેલ લઇ રાઈ નાખો થાય એટલે ભીંડા અને બટાકા નાખો
  2. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખી ચડવા દો
  3. ચડી જાય પછી તેમાં સમારેલા ટામેટા નાખો
  4. ટામેટા પોચા પડે ત્યાર બાદ તેમાં ધાણા ભાજી મરચું પાઉડર અને ધાણાજીરું નાખો
  5. આ રીતે ભીંડા બટાકાનું શાક તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર