હોમ પેજ / રેસિપી / સ્ક્રેમ્બલ્ડ એગ

Photo of Scrambled egg by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

સ્ક્રેમ્બલ્ડ એગ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ક્રેમ્બલ્ડ એગ રેસીપી વિશે

બાળકો માટે ખાસ રેસિપિ

રેસીપી ટૈગ

  • લો કર્બ્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ઈંડા 2
  2. નમક સ્વાદ અનુસાર
  3. કાળી મરી પાવડર 1/2 નાની ચમચી
  4. તેલ

સૂચનાઓ

  1. ઈંડા માં નમક અને કાળી મરી નાંખી બીટ કરો.
  2. પેન માં2 ચમચી તેલ નાખો.
  3. ઇંડા નું મિશ્રણ નાંખો.
  4. સતત ચલાવતા રહો.
  5. તૈયાર છે સ્ક્રેમ્બલ્ડ એગ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર