હોમ પેજ / રેસિપી / દૂધી નો હલવો

Photo of Doodhi ka halwa by Shaheda T. A. at BetterButter
1165
1
0.0(0)
0

દૂધી નો હલવો

Aug-07-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી નો હલવો રેસીપી વિશે

ઓલ ટાઈમ બધા નો જ ફેવરિટ હલવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. દૂધ 1 લિટર
  2. દૂધી 600 ગ્રામ (છીણેલી અને પાણી નિતારેલી)
  3. ખાંડ 40 ગ્રામ
  4. માવો 30 ગ્રામ
  5. પિસ્તા 5 મોટી ચમચી દળેલા
  6. બદામ 2 મોટી ચમચી દળેલા (છાલ ઉતરેલા)
  7. ઘી 5 મોટી ચમચી
  8. એલચી 3

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં 3 મોટી ચમચી ઘી ગરમ કરો.
  2. દૂધી નાખી સાંતળો.
  3. હવે દૂધ નાખો અને એટલું પકવો કે દૂધ સુકાવા માંડે.
  4. 20 થી 30 મિનિટ સુધી સાંતળો.
  5. માવો અને ખાંડ નાખો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકવો.
  6. હવે બાકી નું ઘી નાંખી અને મિક્સ કરો.
  7. હવે ડ્રાય ક્રુટ્સ નાંખી દો.
  8. ગેસ બંધ કરી દો.
  9. સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર