કેરી નો મુરબ્બો | Mango Murabbo Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Mango Murabbo recipe in Gujarati, કેરી નો મુરબ્બો, Shaheda T. A.
કેરી નો મુરબ્બોby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  12

  મીની
 • બનાવવાનો સમય

  52

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

કેરી નો મુરબ્બો વાનગીઓ

કેરી નો મુરબ્બો Ingredients to make ( Ingredients to make Mango Murabbo Recipe in Gujarati )

 • કેરી 1 કિગ્રા (ગ્રેટ કરેલા) છૂંદેલા
 • ખાંડ 1.5 કિગ્રા
 • એલચી 6 થી7
 • લાલ મરચાં પાવડર 1/2 નાની ચમચી
 • પાણી 1 ગ્લાસ
 • લીંબુ રસ 1 ચમચી કે વધારે

How to make કેરી નો મુરબ્બો

 1. એક પેન માં ખાંડ અને પાણી લઇને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકવો.
 2. હલાવતા રહો.
 3. લીંબુ રસ નાંખો.
 4. હલાવો.
 5. કેરી અને એલચી નાંખો.
 6. સતત હલાવતા રહો.
 7. ઉકળી જાય એટલે મીડીયમ તાપ કરી દો.
 8. 5ઓ મિનિટ સુધી પકવો.
 9. પણ સતત હલાવતા રહો.
 10. ઘટ્ટ જેવું થાય એટલે ગેસ બંધ કરી દો.
 11. ઠંડુ થવા દો.
 12. આ મુરબ્બો 4 થી5 મહિના રમ તાપમાને ચાલશે.
 13. અને ફ્રિજ માં નાખો તો આખું વર્ષ ચાલશે.

My Tip:

ખાંડ તમે 1 કિગ્રા લઇ શકો છો.

Reviews for Mango Murabbo Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો