હોમ પેજ / રેસિપી / સમર સલાડ

Photo of Summer salad by Shaheda T. A. at BetterButter
866
1
0.0(0)
0

સમર સલાડ

Aug-07-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સમર સલાડ રેસીપી વિશે

હેલ્દી સલાડ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • અમેરિકન
  • બાફવું
  • સલાડ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક ની ભાજી 2 કપ સમારેલી(બોઇલ)
  2. કાકડી 1 કપ ઝીણી સમારેલી
  3. એવોકાડો 1 ઝીણાં સમારેલાં
  4. વટાણા 1 કપ (બોઇલ) મેશ કરેલા
  5. કાળી મરી પાવડર 1 નાની ચમચી
  6. નમક સ્વાદ મુજબ
  7. લીંબુ રસ 2 મોટી ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલમાં બધી જ ગ્રીન વેજિસ લો.
  2. હલ્કા હાથે મેશ કરી દો.
  3. નમક, કાળી મરી અને લીંબુ રસ નાંખી મિક્સ કરો.
  4. જ્યુસ સાથે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર