ઢાબા સ્ટાઈલ દાળ તડકા | Dhaba Style Dal Tadaka Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  7th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Dhaba Style Dal Tadaka by Bharti Khatri at BetterButter
ઢાબા સ્ટાઈલ દાળ તડકાby Bharti Khatri
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    25

    મીની
  • પીરસવું

    3

    લોકો

5

0

ઢાબા સ્ટાઈલ દાળ તડકા વાનગીઓ

ઢાબા સ્ટાઈલ દાળ તડકા Ingredients to make ( Ingredients to make Dhaba Style Dal Tadaka Recipe in Gujarati )

  • ૧ કપ તુવેર દાળ
  • ૨ ડુંગળી ઝીણી કાપેલી
  • ૨ ટામેટા ઝીણા કાપેલા
  • ૧ -૨ લીલા મરચા ઝીણા કાપેલા
  • ૧ ચમચો આદુ, લસણ વાટેલા
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી જીરું
  • ચપટી હીંગ
  • મીંઠુ સ્વાદમુજબ
  • ૧ ચમચો ઘી

How to make ઢાબા સ્ટાઈલ દાળ તડકા

  1. તુવેર ની દાળ મા મીંઠુ અને હળદર મિક્સ કરી પાણી મિક્સ કરી બાફવા મૂકવી.
  2. કડાઈ મા ઘી ગરમ કરી તેમા જીરુ તતડાવી ચપટી હીંગ નાખવી.
  3. હવે તેમા ડુંગળી નાખી થોડી ગુલાબી થાય ત્યા સુધી સાંતળવી પછી તેમા આદુ લસણ વાટેલા નાખવા.
  4. ટામેટા અને લીલામરચા મરચા સાંતળવા.
  5. બધા સૂકા મસાલા મિક્સ કરી સાંતળવા.
  6. હવે બાફેલી દાળ મિક્સ કરવી.
  7. હવે થોડુ પાણી નાખીને ઉકળવા દેવુ.
  8. તૈયાર છે ગરમા ગરમ ઢાબા સ્ટાઈલ દાળ તડકા તેમા ઝીણી કાપેલી કોથમીર થી સજાવી જીરા રાઈસ અને પરાઠા સાથે પીરસવું.

My Tip:

મસાલો બરાબર સાંતળવો તો દાળ નો ટેસ્ટ સરસ થશે.

Reviews for Dhaba Style Dal Tadaka Recipe in Gujarati (0)