Photo of Pudla by Lipti Ladani at BetterButter
619
1
0.0(0)
0

પુડલા

Aug-08-2018
Lipti Ladani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પુડલા રેસીપી વિશે

નાસ્તા માટે બેસ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧. ૨ કપ ચણા નો લોટ
  2. ૨. ૨ મરચાં
  3. ૩. આદું ટુકડો એક
  4. ૪.લસણ ૬ કડી
  5. ૫.મીઠું સ્વાદ અનુસાર
  6. ૬.મરચું પાવડર ૧/૨ ચમચી
  7. ૭.મરી પાવડર ૧/૨ ચમચી
  8. ૮.પાણી
  9. ૯.તેલ
  10. ૧૦.લીલા ધાના

સૂચનાઓ

  1. ૧.એક બાઉલ માં ચણા નો લોટ લઈ,એમા આદું, મરચાં, લસણ ની પેસ્ટ કરી ઉમેરો, ત્યાર બાદ મીઠું, મરી પાવડર, મરચું પાવડર, લીલા ધાના ઉમેરી પાણી નાખી, ખીરુ તૈયાર કરો
  2. ૨.હવે ગેસ ઉપર તવો ગરમ થવા માટે મુકો ગરમ થાય એટલે તેલ લગાવી ને ખીરુ પાથરો થોડીવાર પછી ઉથલાવી બીજી બાજુ સેકો ત્યારે પણ તેલ નાખો બન્ને બાજુ સરસ ચડી જાય પછી ગરમ જ સર્વ કરો દહીં અથવા દહીં ની તીખારી જોડે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર