હોમ પેજ / રેસિપી / Paneer Stuffed Cheesy Roti Cone

Photo of Paneer Stuffed Cheesy Roti Cone by Harsha Israni at BetterButter
1295
12
1.0(0)
0

Paneer Stuffed Cheesy Roti Cone

Aug-08-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ -૪ ઘંઉ ની રોટલી
  2. ૧/૨ કપ છીણેલુ પનીર
  3. ૧/૨ કપ છીણેલુ ચીઝ
  4. ૧ /૨ કપ કોથમીર ( ઝીણી સમારેલી )
  5. ૧ નંગ ડુગળી (જીણી સમારેલી)
  6. ૨ કપ મેંદો
  7. ૧ નંગ કાકડી ( ઝીણી સમારેલી )
  8. ૧ નંગ શિમલા મરચુ (ઝીણી સમારેલી )
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. ૧/૨ કપ ઝીણી સેવ
  11. ૧ ચમચી લાલ મરચુ
  12. ૧ ચમચી ચાટ મસાલો
  13. ૧ કપ ટામેટા સોસ
  14. ૧/૪ કપ ચોકલેટ વરમીલી
  15. મેયોનીઝ જરુર મુજબ
  16. ૪ કપ તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક નાનાે બાઉલ લો તેમાં ૧ કપ મેંદાે અને થોડુ પાણી મીકસ કરીને જાડુ ખીરુ બનાવો .બીજુ નાનુ બાઉલ લઈ તેમાં ૧ કપ મેંદો અને પાણી મીક્સ કરીને થોડુ પાતળુ ખીરુ બનાવો.
  2. સ્ટફીંગ માટે એક બાઉલ લઈ તેમાં પનીર ,ચીઝ,શીમલા મરચુ,ડુંગળી,કાકડી કોથમીર ,મીઠુ ,લાલ મરચુ મીક્સ કરો.
  3. હવે ઘંઉની રોટલી લઈ તેને વચ્ચેથી પીઝા કટરથી કટ કરી દો.હવે રોટલીનો એક ભાગ લઈ તેને કોન આકાર માં વાળીને મેંદાનું જાડુ ખીરુ લગાડીને સીલ કરી દો.
  4. તૈયાર કરેલા કોનમાં સ્ટફીંગ ભરી દો.અેક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો .કોનના આગળના ભાગને મેદાના પાતળા ખીરામાં ડીપ (બોળીને) કરી ગરમ તેલ માં બદામી થાય ત્યાં સુધી ધીમી આંચે તળી લો કરો.
  5. કોનના આગળના તળેલા ભાગને સોસ માં ડીપ કરી ઝીણી સેવમાં ડીપ કરી સવૅ કરો . એ જ રીતે મેયોનીઝ માં ડીપ કરી ચોકલેટ વરમીલીમાં ડીપ કરી સવૅ કરો.
  6. તૈયાર છે પનીર સ્ટફ્ડ ચીઝી રોટી કોન .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર