BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Zebra cake

Photo of Zebra cake wheat flor by nehal patel at BetterButter
421
1
0(0)
0

Zebra cake

Aug-09-2018
nehal patel
40 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Zebra cake રેસીપી વિશે

Halthi cake chhe

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • ફીણવું
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ધઉ નો લોટ ૨ વાટકી
  2. દળેલી શૂગર દોઢ વાટકી
  3. કોકો પાવડર ૩ ચમચી
  4. બેકિંગ પાવડર ૧ ચમચી
  5. દૂધ ૧ વાટકી
  6. વેનિલા એસેન્સ ૨ ટીપાં
  7. દહીં ૧ વાટકી
  8. બટર ૧૦૦ grm

સૂચનાઓ

  1. એક બાઉલ માં ધઉ નો લોટ જીણો , દળેલી શૂગર, બેકિંગ પાવડર, ચાળી ને રાખો બીજા બાઉલ માં દૂધ, દહીં, બટર,વેનિલા એસેન્સ બિટ કરવૂ તે મા લોટ વાડુ ઉમેરો સરખુ બીટ કરો આ બેટર ના બે ભાગ કરવા એક ભાગ એમજ રાખો બીજા ભાગ મા કોકો પાવડર એડ કરો પછી કેક ના મોલ્ડ મા બટર થી ગરીસ કરો પછી ચમચી થી એક વાર વચ્ચે જ વાઇટ બેટર મકવૂ તે ના પર કોકો વાલુ બેટર મૂકીને વારંવાર આમ કરતાં જવું પછી ટૂથપિક થી ચાર બાજુ બારથી અંદર એમ ડીઝાઇન કરવાની બીજી ચાર બાજુ અંદર થી બાર ડીઝાઇન કરવાની
  2. આમ થઈ જાય એટલે તેને બેક કરવા મૂકોઅડધાં કલાક માટે એટલે થઈ જશે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર