ઘઉં ના લોટ ના ઢોસા | Aata Dhosa Recipe in Gujarati

ના દ્વારા Apeksha's Kitchen  |  9th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Aata Dhosa by Apeksha's Kitchen at BetterButter
ઘઉં ના લોટ ના ઢોસાby Apeksha's Kitchen
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    3

    મીની
  • પીરસવું

    3

    લોકો

7

0

ઘઉં ના લોટ ના ઢોસા વાનગીઓ

ઘઉં ના લોટ ના ઢોસા Ingredients to make ( Ingredients to make Aata Dhosa Recipe in Gujarati )

  • 1 કપ ઘઉં નો લોટ
  • 2 ચમચી સૂજી
  • 1 ટી-સ્પુન તેલ
  • 1 ટી-સ્પુન લીંબુનો રસ
  • 1/2 બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ પ્રમાણે

How to make ઘઉં ના લોટ ના ઢોસા

  1. એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં સૂજી,તેલ, મીઠું, લીંબુનો રસ અને સોડા નાખી પાણી ઉમેરી ઢોસા જેવું પાતળું બેટર તૈયાર કરો.
  2. ગેસ પર એક ઢોસા પેન ગરમ કરવા માટે મુકો. ગરમ થાય એટલે તેમાં થોડું તેલ નાખો અને થોડું પાણી ની છાટ નાખી ટિશ્યૂ પેપરથી લુછીલો જેથી જો પેન વઘારે ગરમ હશે તો ઠંડુ થઈ જશે.
  3. હવે ઢોસા નું બેટર બરાબર હલાવી પેન માં એક ચમચી નાખવું અને બરાબર પાતળું ફેલાઈ લેવું.
  4. ઉપરથી સુકાઈ જાય એટલે તેના પર બ્રશ વડે થોડુ તેલ લગાવી લો.
  5. નીચેથી ક્રિસ્પી થાય એટલે અડધું વાળીને કાઢીલો. તમે ઇચ્છો તો તેમા બટાકાનો મસાલો ભરી શકો.
  6. તૈયાર છે આપણા હેલ્થી અને સ્વાદિષ્ટ ઘઉં ના લોટ ના ઢોસા. સાંભર અને ચપટી સાથે સર્વ કરો.

My Tip:

જો બાળકો માટે કંઈક નવું કરવું હોય તો ઢોસા ની અંદર ચોકલેટ સિરપ કે પીનટ બટર લગાવી શકાય.

Reviews for Aata Dhosa Recipe in Gujarati (0)