હોમ પેજ / રેસિપી / સુખડી

Photo of Sukhadi by Kavi Nidhida at BetterButter
1
1
0(0)
0

સુખડી

Aug-09-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુખડી રેસીપી વિશે

ઘઉં ના લોટ ની સુખડી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 3 કપ ઘઉં નો લોટ,
  2. 2 કપ ઘી
  3. 1 ટેબલ સ્પૂન સૂંઠ
  4. 1 કપ ગુંદર
  5. 1½ કપ ગોળ
  6. ૨ ટી સ્પૂન દૂધ

સૂચનાઓ

  1. એક પાન માં થોડું ઘી ગરમ કરી તેમાં ગુંદર તળી લો
  2. બાકીના ઘીમાં લોટ ગુલાબી રંગ નો શેકી લો
  3. ગુંદર ને વાટકી થી થોડો કચરી લો
  4. લોટ માં સૂંઠ અને ગુંદર નાખી મિક્સ કરી લો
  5. હવે ગોળ અને દૂધ નાખી મિક્સ કરી
  6. એક ઘી લગાડેલી થાળી માં ઠારી ને ડાયમંડ આકારના બટકા પાડી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર